ગુજરાત: તમામ શાળાઓને 30 જૂન સુધી ફાયર NOC મેળવી લેવા આદેશ*

 

શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર દ્વારા સૂચના આપી

 

NOC વિનાની શાળા સામે કાર્યવાહી થશે તો જવાબદારી સંચાલકોની

 

ફાયર NOCનો મુદ્દો હાઇકોર્ટમાં હોવાથી તાકીદે અમલ કરવા સૂચના