બ્રેકિંગ ન્યુઝ
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં થયું મડર
ગતરાત્રીના રોજ ડીસાના ગાયત્રીનગરમાં થયું મડર
ડીસા શહેરમાં વધી રહ્યો છે આતંક
બે દિવસ અગાઉ ડીસા નહેરુ નગર ટેકરા વિસ્તારમાં માત્ર વીસ રૂપિયાની લેવડદેવડ થયું હતું મર્ડર
અને આજરોજ ગાયત્રીનગરમાં ૭૦૦ રૂપિયાની લેવડદેવડ માટે કરાયું મર્ડર
ડીસા શહેર દક્ષિણ પીઆઇની સુજબુજ ના લીધે ચાર શકમંદોને તાત્કાલિક કર્યા ડિટેઇન.