જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે અનોખી હ્યુમન લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. પુસ્તકોની જગ્યાએ હ્યુમન અપાશે.