હિન્દૂ ધર્મની લાગણી દુભાવવા બદલ AIMIMના દાનીશ કુરેશી સામે ગુનો નોંધવા માંગ. વાસણા પો. સ્ટેશન ખાતે અરજી દાખલ કરવામાં આવી.