*અમદાવાદ ખાતે મિલિટરી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આગનો બનાવ*

અમદાવાદ: અમદાવાદના હનુમાન કેમ્પ ખાતે આવેલ મિલિટરી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.. એસી કોમ્પ્રેસરના ઓવર હિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું.

આગ લાગતા ફાયર વિભાગના 6 જેટલા વાહનોએ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાથી કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ હાલ સંપૂર્ણ કાબુમાં લેવાઈ હોવાના સમાચાર.