રાજપીપલા માં પ્રથમ વાર
રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવી

નવા એસપીની પહેલ:
દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ

રાજપીપલા,

રાજપીપલા નગરમાં પ્રથમ વાર
રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવીછે.
જેમાંનવા એસપીપ્રશાંત સુંબેનીપહેલને કારણે દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસથયો છે

નર્મદા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબેની સુચનાને આધારે દંડ વસુલ્યા વગર ફક્ત રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનાં પોલીસ સ્ટેશનની ટીમે દરેક દુકાન માલીક તથા વાહનચાલક પાસે રૂબરૂ જઇ આડેધડ વાહન પાર્ક કરવાથી બીજા વાહન ચાલકોને પડતી અગવડતા અને ટાઉનમાં થતી ટ્રાફિકની સમસ્યા અંગે સમજ પાડી અને સહકાર આપવા આહવાન કર્યુંહતું.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા