મોરબી બ્રેકીગ…

ટંકારા માં હિન્દૂ મુસ્લિમ એકતા સામે આવી…

સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ટંકારા માં નીકળેલી રામનવમી શોભા યાત્રાનું સ્વાગત કરાયું…

શોભાયાત્રા માં સામેલ તમામ રામ ભક્તોને સુન્ની મુસ્લિમ સમાજે ઠંડા પીણાં પીવડાવી સ્વાગત કર્યું…

રામ લલ્લા ની જન્મજ્યંતી નિમિતે હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યું મોરબી નું ટંકારા…