ઓપરેશન ગંગા અભિયાન આજે 19 ફ્લાઇટ મારફતે 3,726 ભારતીયોને પરત લવાશે.

ઓપરેશન ગંગા અભિયાન તેજ

આજે 19 ફ્લાઇટ મારફતે 3,726 ભારતીયોને પરત લવાશે

બુખારેસ્ટથી 8 ફ્લાઇટ, સુસેવાથી 2 ફ્લાઇટ

કોસિસેથી 1 ફ્લાઇટ, બુડાપેસ્ટથી 5 ફ્લાઇટ

રેજજોથી 3 ફ્લાઇટ મારફતે ભારતીયોને પરત લવાશે