સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા

સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા પોતાને અન્યાય થયો છે અને નોકરી પર પરત લેવાની માંગ સાથે પ્રતીક ધરણા યોજયાં એક વર્ષ અગાઉ છુટા કરાયેલા કામદારો એ કંપની સામે કાર્યવાહી ની માંગ સાથે ધારાસભ્ય કેતન ઈનામદાર ના બંગલે મોરચો ખોલ્યોતાલુકા માં ભારે ચર્ચા જાગી