ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી 🌧️કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં 21 જાન્યુઆરી માવઠાની આગાહીઅરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં 22 જાન્યુઆરીના રોજ આગાહી