ESI નો મેગા મેડિકલ કેમ્પ કેન્દ્ર સરકાર ના ESI વિભાગ દ્વારા પૂર્વ માં આવેલ વિવિધ ફેક્ટરી ના કામદારો માટે મેગા કેમ્પ નું આયોજન.

*ESI નો મેગા મેડિકલ કેમ્પ*કેન્દ્ર સરકાર ના ESI વિભાગ દ્વારા પૂર્વ માં આવેલ વિવિધ ફેક્ટરી ના કામદારો માટે મેગા કેમ્પ નું આયોજન કરેલ છેઆ મેડિકલ કેમ્પ માં અમદાવાદ પૂર્વ માં આવેલ ઓઢવ નરોડા વટવા જેવા વિસ્તાર માં ઘણી નાની મોટી કંપની તથા ફેક્ટરી ઓ આવેલ છે તેમાં કાર્યરત કામદારો ના સ્વસ્થ રહે તે માટે ESI સતત કાર્યરત હોય છે તેના ભાગ રૂપે એક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છેઆપ સર્વે ને આ મેગા કેમ્પ નું કવરેજ વિનંતીઆભારતારીખ. ૨૨/૧૨/૨૦૨૧સ્થળ. બાપુનગર જનરલ હોસ્પિટલ બાપુનગર. અમદાવાદસમય. સવારે ૧૦.૦૦ થી ૨.૦૦.