અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં વૃદ્ધ દંપતિને ઘરેથી ઘસેડીને પોલીસ મથક લઇ જવાનો મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનના 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા.

અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં વૃદ્ધ દંપતિને ઘરેથી ઘસેડીને પોલીસ મથક લઇ જવાનો મામલોચાંદખેડા પોલીસ સ્ટેશનના 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયાPI સામે પણ ખાતાકીય તપાસના અપાયા આદેશ