અમદાવાદમાં નિયમોનું બેફામ ઉલ્લંઘન કરતી વિડિયો સોશિયલ મીડિયામાં થઈ વાઇરલ.

અમદાવાદમાં નિયમોનું બેફામ ઉલ્લંઘન કરતી વિડિયો સોશિયલ મીડિયામાં થઈ વાઇરલ. શર્ટ ઉતારીને જાહેર રોડ પર બાઈક ચલાવતો યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ વાઇરલ
વિડિયો અમદાવાદના લકડીયા બ્રીજનો હોવાનું અનુમાન