રાજકોટ:ગોંડલ માર્કેટિંગ યાર્ડ 5 દિવસ સુધી રહેશે બંધ

રાજકોટ:ગોંડલ માર્કેટિંગ યાર્ડ 5 દિવસ સુધી રહેશે બંધ

28 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ

જન્માષ્ટમીના પર્વને લઇને રજા કરાઈ જાહેર

લાખો રૂપિયા નું ટર્નઓવર થશે ઠપ
સૌરાષ્ટ્રનું મોટું માર્કેટિંગ યાર્ડ માનવામાં આવે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને