અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ

અજીત મિલ ચોકી થી હાટકેસવર સકઁલ તરફ જતા ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ના AMC ના મોડેલ માગઁ પર જ પીવા ના પાણી નો થઈ રહ્યો છે બગાડ

પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા નવા બની રહેલા ઓવરબિજ પાસે પીવા ના પાણી નો રેલો અડધો કિલોમીટર સુધી વહ્યી ગટર મા પહોંચ્યો

એકબાજુ સ્થાનિક વિસ્તાર મા પીવા ના પાણી માટે નાગિરકો ને વલખા મારવા પડી રહ્યા છે તો બીજી તરફ શુધ્ધ પાણી નો સતત બગાડ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું

સ્થનિકો ઓ એ AMC કંટૌલ મા જાણ કરી દીધી હોવા છતાં બપોર ના બે કલાક નો સમય થવા આવ્યો છતા તંત્ર રમજાન ઈદ તેમજ શનિ-રવિ ની રજા મા મસ્ત બન્યું જ્યારે સ્થાનિકો પીવા ના પાણી નો નજર સામે બગાડ થતા ત્રસ્ત બન્યા

https://youtu.be/UbCbG_NYWuU