*સહમતીથી સેક્સ કરો અને રહો ખુશ… બળાત્કારને રોકવા માટે જાણો ક્યાં દેશ દ્વારા લેવાયો નિર્ણય અને સેક્સ સહમતી માટે લોન્ચ કરાઈ IConsent એપ*
: યુરોપના દેશ ડેનમાર્કમાં 1 વર્ષમાં લગભગ 11400 મહિલાઓ સાથે બળાત્કાર નો પ્રયાસ કરવામાં આવતા લેવામાં આવ્યો નિર્ણય.. દેશમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓને જોતા સેક્સની સહમતી આપતી મોબાઈલ એપ્લિકેશ લોન્ચ કરવા માટે સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને IConsent app ને લોન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી સેક્સ માટે સહમતી આપી શકાશે. આ એપના માધ્યમથી યુઝર માત્ર એક બટન દબાવવાથી સેક્સ માટે સહમતી દર્શાવી શકશે જે 24 કલાક સુધી માન્ય રહેશે. યુઝર ઈચ્છે તો તેને ગમે ત્યારે પાછી લઈ પણ શકે છે. આ એપના માધ્યમથી સરકાર યુઝરના સેક્સ સહમતીને લઈ તપાસ કરશે..