ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોનીના નેતૃત્વ હેઠળ માનવ અધિકાર દિન નિમિત્તે ભાવનગર જેલ ખાતે માનવ અધિકાર દિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોની ના નેતૃત્વ હેઠળ માનવ અધિકાર દિન નિમિત્તે ભાવનગર જેલ ખાતે માનવ અધિકાર દિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું તેમજ જેલોમાં રહેલ કેદીઓ સમાજ માં કોઈ ને કોઈ પ્રકારનો ગુન્હો કરીને કાયદા નો ભંગ કરી ને જેલોમાં આવે છે આવા પ્રકાર ના ગુનેગારો ને જેલોમાં પણ તેમના હકો તેમના અધિકારો ના મૂલ્યો નું જતાં થાય અને તેમની સાથે માનવીય અભિગમ અપનાવી ને તેમને એક સારા નાગરીક બનાવવા માટેની ઘણી સારી પ્રવુતિઓ ભાવનગર જિલ્લા જેલ માં કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજે વિશ્વ માનવ અધિકાર દિન નિમિતે ભાવનગર જિલ્લા જેલ ના અધિક્ષક શ્રી જે આર તરાલ તથા જેલર શ્રી આર બી મકવાણા ને ભારત અપરાધ & માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ દ્વારા ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશ રાજપુરા અને ટીમ સાથે ભાવનગર જિલ્લા જેલના કેદીઓ સાથે માનવતા ભર્યું વલણ દાખવવા તથા સારી રચનાત્મક પ્રવુતિઓના કદર રૂપે મેડલ આપી સન્માનિત કરેલ છે .