રાજકોટના નામચીન બુકી રાકેશ રાજદેવ સામે ફરિયાદ ગુજરાત સહિત દેશભરમાં ચલાવે છે સટ્ટાનું મોટું નેટવર્ક

રાકેશ રાજદેવ સહિત છ શખ્સો સામે ફરિયાદ
કેમિકલના વેપારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી ફરિયાદ
સોના-ચાંદીના ટ્રેડિંગના નામે 3.55 કરોડની ઠગાઈ
પૉર્સ કારના TTO ફોર્મ ઉપર સહી કરાવી ધમકી આપી
છ આરોપી પૈકી પાંચ શખ્સો રાજકોટના રહેવાસી
FRIમાં મિતુલ જેઠવા વિજય તંતી ફારૂક દલવાણીનું નામ
Firમાં અભિષેક અઢિયાનું પણ નામ
રાજકોટના મુન્ના નામના શખ્સનું પણ Firમાં નામ
જયપુરના સટ્ટાકાંડમાં પણ રાકેશ રાજદેવનું નામ ચમક્યું હતું
વિદેશમાં બેઠા-બેઠા રાકેશ રાજદેવ ચલાવી રહ્યો છે સટ્ટાનો કારોબાર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થતા ચકચાર