અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી આજે બે વ્યકિતએ ઝંપલાવ્યું.બંનેના મોત.

અમદાવાદ ના CTM ડબલ ડેકર ઓવરબિજ પર આજે સતત નીચે બે વ્યકિતએ પુલ ઉપર થી ઝંપલાવ્યું..બન્ને વ્યકિતના થયા મોત જ્યારે ગત રોજ પણ નરોડા ના સિનિયર સિટીઝન એ કેન્સર સામે હારી જઈ ને મોત ની છલાંગ લગાવી હતી

આમ બે દિવસ મા કુલ ત્રણ વ્યકિત ઓ ડબલ ડેકર ઓવરબિજ પર થી મોત ના કુદકા લગાવતા ચકચાર મચી ટાફિઁક થયો જામ