અમદાવાદ સૈજપુરબોઘામાં થઈ મારામારી… કાકા ભત્રીજા પર થયો હુમલો

અમદાવાદ
સૈજપુરબોઘામાં થઈ મારામારી…

કાકા ભત્રીજા પર થયો હુમલો

હુમલામાં એક ગંભીર રીતે ઘાયલ

પવન થાવાની નામનો યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

પૈસાની ઉઘરાણી બાબતે થયો ઝગડો