પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયુ છે. સોમવાર સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક દિવસથી પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ આવ્યા હતા, પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખરજીએ ટ્વીટ કરી પ્રણવ મુખરજીના નિધનની જાણકારી આપી હતી.