આવતી કાલે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક….

ગાંધીનગર…

આવતી કાલે CM વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક….

બેઠકમાં રાજ્યના શાળા સંચાલકો અને રાજ્યના શિક્ષણ મંત્રી વચ્ચે યોજાયેલી બેઠકનો રિપોર્ટ કેબિનેટમાં ચર્ચાશે…

શાળાઓ દ્વારા ૨૫ ટકા સુધીની ફીમાં ઘટાડો કરવા જેવો મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત પણ થવાની સંભાવના…

કેબિનેટ બેઠકમાં રામ મંદિરના શિલાન્યાસ ઉપર આભાર પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે અને પસાર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પ્રસ્તાવ મોકલાશે….

કોરોનાવાયરસ ની સ્થિતિ ની પણ કેબિનેટ બેઠક થશે સમીક્ષા….

અનલોક 3 બાદ આવતીકાલથી શરૂ થઈ રહેલા યોગ અને gymમાં ગાયનું કડક પડે પાલન થાય તે દિશાનિર્દેશ જારી કરવાની ચર્ચા થશે..

કૃષિ વિભાગ દ્વારા વરસાદ અને વાવેતરના રિપોર્ટ ઉપર પણ ચર્ચા વિચારણા થશે….