મરનાર યુવક લોહીલુહાણ હાલત મા તરફડિયા મારતો રહ્યો લોકો જોઈ રહ્યા પણ કોઈ મદદે ના આવ્યું
હત્યારા ના ખોફ થી મરનાર યુવક ને મરતા સ્થાનિકો જોઈ રહ્યા હોય તેવા ફિલ્મી દશ્યોઁ લોકો ની સામે હોવા છતા તેને કોઈ હોસ્પિટલ સુધ્ધા ના પહોંચાડી શકાયો ડર ના લીધે મરનાર યુવક પણ અસામાજિક પવૃતિ મા હોવા ની વાત બહાર આવી એટલી કુરઁ રીતે મારવા મા આવ્યો કે તેની છાતી મા જ ચાકુ આખે આખુ રહ્યી ગયું
અમરાઈવાડી પોલિસ નો કાફલો ઘટના પર નાયબ પોલિસ અધિક્ષક અને અધિકારી ઓની સાથે આવી ને હત્યારા ને પકડવા ચકોઁ ગતિમાન કયાઁ જ્યારે લાશ ને પી એમ માટે મોકલવા ની તજવીજ હાથ ધરાઈ