Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ*

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ: ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા ક્રાઈમ પીઆઈ અને ટીમે ગરબે રમી રાખી કર્યું નિરીક્ષણ*

*શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન*

 *જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી* 

*19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે*

*વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત*

પીએમ મોદી 19 મીએ લેશે જામનગરની મુલાકાત. રાજકોટમાં કરશે રોડ શો. રાજકોટથી જામનગર રોડ માર્ગે પહોંચશે:સોર્સ.

આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઠાકોર સમાજ દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

આજે રાજ્યભરમાં સાત લાખ કર્મચારીઓ નોંધાવશે વિરોધ. ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચો કરશે આંદોલન:સોર્સ

આજે ગાંધીનગર કમલમ ખાતે પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ કેસરિયો ખેસ ધારણ કરશે.

આજે અમદાવાદ સરસપુર ખાતે બાબા સાહેબની જન્મજયંતી નિમ્મીતે નીકળશે શોભાયાત્રા.

આવતી કાલે રીક્ષા ચાલકો જશે હડતાળ પર. CNGમાં ભાવ વધારાને લઈ જશે હડતાળ પર: સોર્સ.

AIMIM ના પ્રમુખ ઓવેસી ગુજરાતના પ્રવાસે. સાંજે ઇફતારીમાં આપશે હાજરી.

અમદાવાદ સાબરમતી જેલમાં 5 કેદીઓએ ભેગા મળી 2 કેદીઓને માર્યો માર.