મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ.
નવી શાળા આગામી સમયમાં મોડેલ રૂપ બની રહેશે: સાંસદ પૂનમબેન માડમ
જામનગર: જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ…