શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાય યુનિવર્સિટીના ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત

ન્યૂઝ: રાય યુનિવર્સિટીના ૮માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા…