આગામી તહેવાર અનુસંધાને ભાવનગર શહેરમાં એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ તથા બી.ડી.ડી.એસ. સ્કોડ ટીમ દ્વારા હાથ ધરાયેલ સઘન ચેકિંગ.
આજરોજ આગામી તહેવાર અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની સીધી સુચનાથી તથા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર સ્પેશ્યલ…