રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ.

#RathYatra સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, મંદિર પરિસરમાં દર્શન માટે રથ મુકાશે અને રથયાત્રા નિજમંદિરમાં જ થશે. લોકો ઘરે બેસી રથયાત્રાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાશે