તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે શ્રી રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી માતાને શાન્ત પાડવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે.
Related Posts
રાજસ્થાનથી બસમાં બેસીને લાવી રહ્યા હતા ડ્રગ્સ,ત્યારે અમદાવાદ NCBએ 6 કિલો ચરસ ઝડપી પાડ્યું
અમદાવાદ NCBએ 6 કિલો ચરસ ઝડપી પાડ્યું,રાજસ્થાનથી બસમાં બેસીને લાવી રહ્યા હતા ડ્રગ્સ,ત્યારે ગાંધીનગર ટોલ પ્લાઝા પાસેથી NCBએ કરી ધરપકડ.બંન્ને…
INS વાલસુરા ખાતે મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ (MEAT)સેઇલર્સ કોર્ષની પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી.
જીએનએ અમદાવાદ: ભારતીય નૌસેનાની પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થાન INS વલસુરાના પોર્ટલ્સ પરથી મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેઇનિંગ (MEAT) અભ્યાસક્રમના 172 તાલીમાર્થીઓ…
એચ.એ.કોલેજ ધ્વારા શિક્ષણ ઉપર
રાષ્ટ્રીય વેબીનારનું આયોજન થયુ
એચ.એ.કોલેજ ધ્વારા શિક્ષણ ઉપરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન થયુઅખીલ ભારતીય કોલેજ મહામંડળ તથા એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે “શિક્ષણ પરિવર્તનનું એક મજબુત…