બ્રેકિંગ ન્યુઝ….
પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા ભારતીય રેલવે નો મોટો નિર્ણય। મંગળવાર ૧૨ મી મે થી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મા આવશે લોકડાઉન બાદ પ્રથમવાર શરૂ થતી ટ્રેન સેવા અમદાવાદ સહીત 15 સ્ટેશનો માટે દોડાવવામાં આવશે
આ ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે.