રામનવમીના દિવસે અમદાવાદની મહિલાઓએ દીવડા મૂકીને ભગવાન રામને પ્રાર્થના કરી – રશ્મી સોની

રામનવમી ના દિવસે અમદાવાદ ની મહિલા અને દીવડા મૂકીને ભગવાન રામને પ્રાર્થના કરી કે વિશ્વમાં આવી પડેલી કોરોનાની હાડમારીમાંથી કોરોના વધ કરીને અમને સૌને વહેલાસર ઉગારજો
– રશ્મી સોની