*ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન જાગૃત અભિયાન યોજાયું*

*ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન જાગૃત અભિયાન યોજાયું*

સંજીવ રાજપૂત ભાભર: બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે મતદાન જાગૃતિ અભિયાન ભાભર તાલુકા પંચાયત કચેરી આગળ મતદાન જાગૃતિ લાવવા માટે માગૅદશૅન મીટીંગ રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.

જેમાં આજુબાજુ ના લોકો ભેગા કરી મતદાન જાગૃતિ માટે ભાભર તાલુકા વિકાસ અધિકારી જોસના બેન દ્વારા માર્ગદર્શન આપેલ અને પવિત્ર મત આપી અને અપાવી પોતાની ફરજ સમજી વઘુમાં વઘુ મતદારો માં જાગૃતિ લાવવા માટે ભાભરના CDPO હંસાબેન તથા એન એન એમ રઘુભાઈ સાથે આઇસીડીએસની મુખ્ય સેવિકા બહેનો અને સેજાની કાર્યકર બહેનો પણ હાજર રહી હતી.