*તેજસ સૂપરફાસ્ટ ટ્રેઈન ઉઠલી જતા માંડ બચી*
નવસારી : તેજસ સૂપરફાસ્ટ ટ્રેઈન ઉઠલી જતા માંડ બચી
રેલવે ટ્રેક ઉપર સમારકામ કરી રહેલ કામદારોની ગંભીર બેદરકારી આવી સામે…
તેજસ સુપર ફાસ્ટ ટ્રેઈન નવસારીથી પસાર થવાનાં સમયે કામદારો વજનદાર લોખંડનો હથોડો ટ્રેક ઉપર ભૂલ્યા
પૂરપાટ ઝડપે તેજસ સુપરફાસ્ટ પસાર થતા ટ્રેક ઉપર પડેલો હથોડો ઉછળીને પ્લેટફોર્મ ઉપર ઉભેલા મુસાફરને વાગ્યો
વજનદાર હથોડો મુસાફરને વાગતા છાતીની પાંસળી તૂટી
મૂળ દહાણુ નાં મુસાફરને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ બાદ વલસાડ હોસ્પિટલ ખસેડાયો