*AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી*
કોર્ટે આગોતરા ફગાવ્યા
🔸 દેડિયાપાડા MLA નો ગુનાહિત ભૂતકાળ અને કેસની ગંભીરતાને લઈ રાજપીપળા સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજુર કરી
🔸ડેડિયાપાડા બોગજ કોલીવાડાની ઘટના બાદ ફરિયાદ નોંધાતા ચૈતર વસાવા 19 દિવસથી ભૂગર્ભમાં