વાગરાના વહિયાલ-કોઠીયા વચ્ચે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજ્યું..

વાગરાના વહિયાલ-કોઠીયા વચ્ચે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજ્યું..

સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેકટર રોડની સાઈડમાં કાંસમાં ખબાક્યું..

ક્રેઇનની મદદથી ટ્રેકટરને બહાર કાઢવામાં આવ્યું..

ચાલકનું ટ્રેકટર નીચે દબાઈ જવાથી નિપજ્યું મોત…

બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળાં એકત્ર થયા..

મરણજનાર આધેડ વયનો ઇસમ કોઠીયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.