અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાઓમાંથી અત્યાધુનિક ફેક્ટરી મેડ હથિયારોનો જખીરો પકડી પાડી
સદરી જખીરા પાસે થી તેમજ અન્ય સંડોવાયેલ આરોપીઓ પાસેથી રિવોલ્વર નંગ-10 તથા પિસ્તોલ નંગ-01 તથા કારતુસ નંગ-142 તથા ફોડેલા કારતુસ નંગ-૨૯ તેમજ ગાડી કિંમત રૂપિયા ૪૦૦૦૦૦/- એમ કુલ્લે રૂ,૧૧૪૩૪૦૦/- મતા નો મુદ્દા માલ કબજે કરતી સોલા હાઈકોર્ટ પોલીસ