*બજેટ 2023 – 2024*

 

ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે

 

​​​​​​​કાપડ અને કૃષિ સિવાયના માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીનો દર 21% થી ઘટાડીને 13% કરવાનો પ્રસ્તાવ