*વિધાનસભા ચૂંટણી પુર્વે ભાજપમાંથી બળવો કરનાર સાત નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા…*

ટિકિટ ન મળતા અપક્ષમાં ફોર્મ ભરી બળવો કરનાર મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, સહિત સાત નેતાઓ સસ્પેન્ડ…