*સુરત : સાડા 8 કરોડના GST કૌભાંડના આરોપી કમલ અગ્રવાલને દેશ ન છોડવાની શરતે જામીન*

 

4 જુલાઈએ GST વિભાગે કરી હતી ધરપકડ

 

આરોપીએ અગાઉ 3 કરોડ ચૂકવી દીધા છે