આજ રોજ તા.૧૦-૬-૨૦૨૨ ને શુક્રવાર ના પાવન દિનેમાં જગદંબાના ચરણોમાં રાજસ્થાન આબુરોડ નિવાસી દાતાશ્રી વિજયકુમાર ચોરસિયા દ્વારા રૂ.૨૨,૪૩,૧૫૦ ની કિંમત ના ૫૨૭.૮૦૦ગ્રામ વજનના સોનાના જૂના દાગીના અને રૂ.૪૩,૨૦૦ની કિંમતના ૧૧૧૦ ગ્રામ વજનના ચાંદીના જૂના કડા ભેટ માં પ્રાપ્ત થયેલ છે. આમ આજરોજ આબુરોડ નિવાસી વિજયકુમાર ચોરાસિયા દ્વારા એક જ દિવસમાં રૂ.૨૨,૮૬,૩૫૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના ભેટ માં પ્રાપ્ત થયેલ છે. જય અંબે..