*અમદાવાદ પૂર્વ ના વિસ્તાર માં આજે રેકોર્ડતોડ ગરમી*
હવામાન વિભાગ ની આગાહી મુજબ અમદાવાદીઓ અનુભવી રહ્યા છે રેકોર્ડ તોડ કાળઝાળ ગરમી
અમદાવાદ પૂર્વ નો પટ્ટો ચાલુ વર્ષ ના તમામ રેકોર્ડ તોડયો
અમદાવાદ ના પૂર્વ ના વિસ્તાર માં આજે પડી કાળઝાળ ગરમી
પૂર્વ ના વિસ્તારો માં આવેલ આવધોગિક વિસ્તાર ના કારણે લોકો અનુભવી રહ્યા છે કાળઝાળ ગરમી
આજે વસ્ત્રાલ વિસ્તાર માં નોંધાયું 47 ડિગ્રી તાપમાન
સમી સાંજે પણ રસ્તા બન્યા સૂમસામ
લોકો ને વિનતી કે બિન જરૂરી બહાર નીકળવાનું ટાળો
ઠંડા પીણા છાસ તથા પ્રવાહી વસ્તુ નું વધુ ને વધુ સેવન કરવા અપીલ