અમદાવાદના જુનાવાડજ ગામમાં હત્યાનો પ્રયાસ
મધરાતે 03 વાગ્યાની આસપાસ ખાટલાની ઈંસ માથામાં મારીને યુવકની હત્યાનો પ્રયાસ
જીત નામનો યુવક તેના મિત્રો સાથે જૂનાવાડજ ગામમાં આવેલ ગોપાલ સ્ટોર્સની સામે બેઠો હતો
અજાણ્યા વ્યક્તિઓએ આવીને તેની પર હુમલો કર્યો
ઘાયલ યુવકને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો
જીવન મારન વચ્ચે ઝોલા ખાતો ઘાયલ યુવક
વાડજ પોલીસ સ્ટેશનમાં બે વખત અસામાજિક તત્વોની બેઠક અને અસામાજિક પ્રવૃત્તિ અંગે અરજી આપી હોવા છત્તા પગલાં લેવાયા નહિ
આ જગ્યાએ બેસીને અવાર-નવાર લુખ્ખા તત્વો ગાંજો, દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃતિઓ કરતા હતા
*આ ઘટનામાંમાં પત્રકાર આશિષ પંચાલ..ETVના પિતા ઉપર પણ હુમલો થયો છે….હાલ પો સ્ટે ખાતે FIR ની પ્રક્રિયા ચાલુ..*