પાટણમાં વ્યાજખોર ઈસમોના ત્રાસથી કંટાળી જઈ રેલવેના પાટા પર સેવંતીભારથી ભીખાભારથી ગોસ્વામીએ પડતું મૂક્યું

પાટણમાં વ્યાજખોર ઈસમોના ત્રાસથી કંટાળી જઈ રેલવેના પાટા પર સેવંતીભારથી ભીખાભારથી ગોસ્વામીએ પડતું મૂક્યું.આત્મ હત્યા કરી વ્યાજ ના પૈસા નાણા સહિત પરત નહિ આપે તો તેની દીકરી ને સમાજમાં ગંદી વાતો કરી બદનામ કરી મુકશું તેવી ધમકી પણ આપી હતી.વ્યાજખોરે.અંતે કંટાળી જઇ સેવંતીભારથી એ સુજનીપુર રેલવે ફાટક પાસે જઈ પાટા પર સુઈ પોતાના શરીરના બે ટુકડા કરી આત્મહત્યા કરી લીધી.સેવંતીભારથી ની આત્મહત્યા કર્યાની જાણ થતાં પરિવાર અને ગ્રામ જનો દોડી આવ્યા હતા.ત્યારે દીકરા અને દીકરીએ હૈયા ફાટ રુદન આક્રંદ સાથે પરિવાર રુદન કરી રહ્યો હતો.આ જોઈ સેવંતીભારથી ક્ષણ ભર માટે કપાયેલા ધડ સાથે થોડી ક્ષણો માટે ટ્રેનની નીચે બંને હાથ વડે જોર લગાવી પરિવારને અંતિમવાર જોયો હતો.ત્યારબાદ પુત્ર પિતાના કપાયેલા પગની વળગી હૈયાફાટ રુદન કરતા.,પિતાનું ધડ પણ તરફડીયા મારતું હતું,ત્યારબાદ ધડ કપાયેલ પિતા મજબુર આંખે રડી રહ્યા હતા.,