અમદાવાદઃ નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડ

*Breaking News*

અમદાવાદઃ નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડછેલ્લા બે અઢી વર્ષથી પોતાને ડોકટર જણાવી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યોએલોપેથીક દવાઓનું વેચાણ તેમજ ઇન્જેક્શન આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતોએલોપેથીક દવાઓ અને ઈન્જેકશન તેમજ સર્જીકલ સાધનો સાથે આરોપીની થઈ ધરપકડકોઈ પણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોના જીવ સાથે નકલી ડોકટર કરી રહ્યો હતો છેડખાનીઆ નકલી ડોકટરની નારોલ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ .

#doctor #news