અમદાવાદ ખાતે યોજાયેલ લોંગેસ્ટ ઇન સીટી સાયકલીંગ સ્પર્ધામા વર્લ્ડ રેકોર્ડ સર્જનાર અમદાવાદ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એમ કે રાણા સાહેબને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા સન્માન કરવામાં આવેલ.

અમદાવાદ ખાતે યોજાયેલ લોંગેસ્ટ ઇન સીટી સાયકલીંગ સ્પર્ધામાં નોન સ્ટોપ 185 કિલો મીટર સાઈકલિંગ કરી ને વર્લ્ડ રેકોર્ડ સર્જનાર અમદાવાદ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના વતની શ્રી એમ કે રાણા સાહેબને ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા સન્માન કરવામાં આવેલ