ગાંધીનગર આજે ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ થશે રજૂ.

ગાંધીનગર આજે ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ થશે રજૂ. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ.

જામનગરમાં ભવ્ય શિવ શોભાયાત્રા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરાવ્યું પ્રસ્થાન.

જામનગર: હિન્દૂ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્રમંડળ દ્વારા જામનગરમાં પ્રતિવર્ષ નાગેશ્વર ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર થી ભીડભંજન મંદિર…